|
|
 |
|
 |
સાહિત્ય
|
Klickpfad: Home >
Language: Gujarati > કળા > સાહિત્ય
Suche im Internet
|
Categories | |
 |
|
Websites
| |
 |
 |
| 1. |
કેસુડાં - ગુજરાતી સાહિત્યનુ અગ્રણી
ઓનલાઈન સામાયિક. અહીં
કવિતાઓ, વાર્તાઓ, લેખો
ઉપરાંત ચિત્રો અને
ફોટોગ્રાફ્સ પણ સ્થાન પામે
છે. http://kesuda.com/
| |
| 2. |
ઝાઝી.કોમ - ગુજરાતી સાહિત્યની
અગ્રગણ્ય વેબસાઈટ. કાવ્યો,
લેખો, વાર્તાઓ ઈત્યાદિની
સુરુચિપૂર્વક રજૂઆત. હવે
સાહિત્ય ઉપરાંત સમાચાર,
ઈ-કાર્ડ જેવા ઈતર વિભાગો પણ
ઉપલબ્ધ છે. http://www.zazi.com/
| |
| 3. |
પુસ્તકાલય.કોમ - આ વેબપુસ્તકાલય PDF
ફોરમેટમાં જયંતીભાઈ
પટેલની પોતાની રચનાઓ
ઉપરાંત બીજા લેખકોની રચનાઓ,
ટુચકા અને વાનગીની રેસિપીઓ
ધરાવે છે. http://pustakalay.com/
| |
| 4. |
રતિલાલ 'અનીલ' ઓનલાઈન - સૂરતના સાહિત્યકાર રતિલાલ
'અનિલ'ની વેબસાઈટ. રતિલાલ
'અનિલ'નાં ખ્યાતનામ
ચાંદરણાં અને મરકલાં
ઉપરાંત એમના લલિત નિબંધો,
મુક્તકો અને લેખો. http://ratilalanil.tripod.com/
| |
| 5. |
રીડ ગુજરાતી.કોમ - ગુજરાતી કવિતા, લેખો,
વાર્તાઓ, ટુચકા વગેરે રજુ
કરતુ વડોદરાથી પ્રકાશિત
ઓનલાઈન માસિક. ભવિષ્યમાં
ગુજરાતી વાચકો માટે
ઈ-લાયબ્રેરી શરુ કરવાના છે. http://www.readgujarati.com/
| |
| 6. |
શબ્દપ્રીત - જાણીતા લેખક વિચારક ભૂપેન
વડોદરિયાની અઠવાડિક કટાર
બ્લોગ સ્વરૂપે. http://shabdpreet.blogspot.com/
| |
| 7. |
સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ ગુજરાતી સાહિત્યકારોના રેકોર્ડિંગ - સાઉથ એશિયન લિટરરી
રેકોર્ડીંગ પ્રોજેક્ટ
હેઠળ લાયબ્રેરી ઓફ
કોંગ્રેસે ભારતીય
સાહીત્યકારોની રચનાઓ એમના
પોતાના અવાજમાં રેકોર્ડ
કરીને વેબ પર મૂકી છે.
ગુજરાતીના બે
સાહીત્યકારનો સમાવેશ
કરાયો છે - સુરેશ દલાલ (પધ્ય)
અને વર્ષા અડલજા (ગધ્ય). http://www.loc.gov/acq/ovop/delhi/salrp/gujarati.html
| |
|
|
|
|